Give Me Justice
Give Me Justice
Give Me Justice
previous arrow
next arrow
Slider

We Welcome You

Bharat Thakkar

Why This Website

We Invite you to Participate

I, Bharat Thakkar, welcome you in GIVEMEJUSTICE.net website. Myself and many of my friends believe that the judiciary is the foundation of a democracy, like on other foundations of democracy, why can’t we raise our voice over the judiciary? We all are very well-informed that there is a lot going on wrong. I welcome all of you to put-forward your story through this website. Please send your story through email (in English, Hindi or Gujarati). Please do send me your name, mobile number, email and full address. We will present your right story in this forum.

આ વેબસાઈટ શા માટે

અમે આ અભિયાનમાં આપને આવકારીએ છીએ

GIVEMEJUSTICE.net વેબસાઈટમાં હું, ભરત ઠક્કર આપનું સ્વાગત કરું છું. મારું અને મારા ઘણા મિત્રોનું માનવું છે કે, ન્યાયતંત્ર એક લોકશાહીનો પાયો છે, તો લોકશાહીના અન્ય પાયાની જેમ પ્રજાજ સર્વોપરી છે, અને તે ન્યાયતંત્ર પર કેમ અવાજ ન ઉઠાવી શકે ? આપણે સૌ એ વાત થી સુવિદિત છીએ કે ત્યાં પણ ઘણું ખોટું ચાલી રહ્યું છે. હું આ વેબસાઈટ દ્વારા આપ સૌને આપની વાત રજુ કરવા આવકારું છું. આપની વાત મને ઈમેઈલ દ્વારા (ઈંગ્લીશ, હિન્દી અથવા ગુજરાતીમાં) જણાવશો. જેમાં આપનું નામ, મોબાઇલ નંબર, ઈમેઈલ અને પૂરું સરનામું જણાવશો. અમે આપની યોગ્ય વાત આ ફોરમમાં રજુ કરીશું.

यह वैबसाइट क्यों

हम यहाँ आपको आमंत्रित करते है

GIVEMEJUSTICE.net वेबसाइट में, मैं भरत ठक्कर आपका स्वागत करता हूं। मै और मेरे कई दोस्त मानते हैं कि न्यायपालिका भी लोकतंत्र की एक नींव है, अन्य सब तंत्र की तरह इस तंत्र के उपर प्रजा ही सर्वोपरी है, और यह प्रजा न्यायपालिका पर आवाज क्यों नहीं उठा सकती है? हम सभी को अच्छी तरह से पता है कि वहा भी बहुत गलत हो रहा है। इस वेबसाइट के माध्यम से आपको आपकी बात रखने के लिए मैं आमंत्रित करता हूं । मुझे ईमेल के जरिए अपनी बात बताएं (अंग्रेजी, हिंदी या गुजराती में) हमें अपना नाम, मोबाइल नंबर, ईमेल और पूरा पता अवश्य भेजे। हम आपकी योग्य बात इस मंच पर पेश करेंगे।

Tags:

Please publish modules in offcanvas position.